THE BEST ONE EVER.
રિદ્ધિ, બહુ જ સરસ લખો છો તમે. હું આવા પોડકાસ્ટસ નો બહુ મોટો પ્રશંસક છું. અત્યાર સુધીના મેં સાંભળેલા પોડકાસ્ટસમાંનો સૌથી સરસ અને આમ મોસ્ટ રિલેવન્ટ પોડકાસ્ટ છે. એટલા સરસ શબ્દો અને તરત જ કનેક્ટ કરે તેવી બોલવાની છટા બહુ જ ઓછા લોકો માં હોય. હું જ્યારે આ દુનિયાની અવિરત દોડધામ અને સતત માથું દુ:ખી જાય એવા રિસર્ચથી થાકું ત્યારે આવા જ પોડકાસ્ટની આશા રાખું. મન શાંત થાય થોડી યાદો વાગોળાય અને મન પાછું ૯૦S માં જતુ રહે, વળી કઈંક અવાજ આવે અને સીધા ૨૦૨૧માં. આશા રાખું છું આવા પોડકાસ્ટસ આવતા રહેશે અને મન ને ફરીથી ૯૦માં ડોકિયું કરવા મળશે. ઈનસ્ટાગ્રામ માં હોવ તો નામ જણાવજો.
CHIRAG CARRYMINATI FAN via Apple Podcasts · India · 03/12/21
More reviews of Samvad Gujrati Stories by Riddhi
I really enjoy the calm and emotional nature of stories in Gujarati language.
sciencestoryteller via Apple Podcasts · Canada · 02/08/21
Do you host a podcast?
Track your ranks and reviews from Spotify, Apple Podcasts and more.
See hourly chart positions and more than 30 days of history.
Get Chartable Analytics »