Gujrati Poems
Listen now
More Episodes
હા મને આદત છે .. સવારે ઉઠીને તારો ચહેરો જોવાની, મારા દિવસની શરૂઆત તારી શુભેચ્છાથી કરવાની.. સવારેેે તુ ઓફિસ જાય ત્યારે ઝરૂખામાં ઊભી રહીને, હા ,મને આદત છે ,તુ દેખાય ત્યાં સુધી તને જતો જોવાની લડવા, ઝઘડવા અને રીસાવવાની, હા મને આદત છે, તારા મનાવ્યા વગર જ માની જવાની... માંગેલી હજારો ખુશીઓ તુ આપશે...
Published 05/22/20