શું હસતાં રમતાં ખાતાં પીતા વજન ઘટાડી શકાય છે? ડો. રૂપા શાહ
Listen now
Description
શું હસતાં રમતાં ખાતાંપીતાં વજન ઘટાડી શકાય છે?  આ ઓડીઓમાં થોડાક ટીપ્સ આપ્યાં છે. કોઈપણ દવા વગર જ વજન ઘટાડવું કઈ રીતે એની માહિતી આપી છે. તમારો અનુભવ અહી શેર કરશો. તમે ઘરે થી જ , સરળતાથી વજન ઘટી શકશો. વજન ઉતારવાનાં જે ટીપ્સ આપ્યાં છે તે બિલકુલ સમજાય એવાં છે. વધારે વજનને કારણે બહુ બધી આરોગ્ય અંગેની સમસ્યાઓ ઉભી થાય છે. એમ કહીએ કે જીવનશૈલીના રોગોની શરૂઆત જ અહીથી થાય છે.  માટે જો સ્વસ્થ રહેવું હોય તો વજન બરાબર જ હોવું જોઈએ, નહિ કે વધારે કે ઓછુ. ઝડપથી વજન ઘટાડવાનાં પ્રયત્નોમાં ઘણી વાર શરીરને નુકશાન થઇ જાય છે. વજનને ઉતારતાં ઉતારતાં બીજી કોઈ નવી તકલીફ ન થાય એ બહુ જરૂરી છે. વજન ઘટાડવા માટેનો તમારો અનુભવ અહી જરૂર શેર કરજો. મારો સ્ટોર પણ જરૂર વિઝીટ કરશો. https://www.amazon.in/shop/circleohealthindia વજન કરવાનો કાંટો ખરીદવા માટે આ લિંક આપી છે. https://amzn.to/2NGThtl કેટલું ચાલ્યાં એનો રેકોર્ડ રાખવા  આ બેન્ડ ખરીદાય. https://amzn.to/2UhQBow દોરડાં કુદવાનીકસરત માટે ખરીદો https://amzn.to/2C3kHox   Exercise flexible Rope https://amzn.to/2VzvbU4 ઘરે કસરત કરવાં https://amzn.to/2C3ju0y  Pedal Exercise Mini Bike https://amzn.to/2HaOfoz  Tummy  Twister માટે https://amzn.to/2HsmOGc  For Shoes : https://amzn.to/2T205mw દૂધ - વનસ્પતિજન્ય આહાર  આ પુસ્તિકા જરૂર મંગાવો. વેબસાઈટ પર મળે છે. www.circleofhealth.in Also watch my video on Why no milk in Gujarati. દૂધ શા માટે નથી લેવાનું? https://www.youtube.com/watch?v=7Fm9RRxcfzA&t=7s Whole Foods plant-based diet and lifestyle helps in reversing diseases like type 2 diabetes, obesity, high blood pressure, thyroid problems, PCOD and high cholesterol. It also helps in prevention of lifestyle related diseases.  Click on the link to buy books written by Dr. Rupa Shah.  http://circleofhealth.in/shop/  My new book ' What About My Calcium' is also now available. Dairy Alternatives Book now available in 3 languages. English, Hindi and Gujarati.  http://circleofhealth.in/ visit for more info in 3 languages. Also watch my other videos on my you tube channel. Let's connect!  📸 Instagram: http://instagram.com/circleohealth  💙 Facebook: https://www.facebook.com/circleOhealth  📞 Attend our next workshop. Visit www.circleofhealth.in for more info in 3 languages. English, Hindi and Gujarati. 🌱 Order our Books. Visit http://circleofhealth.in/shop/       Our email: [email protected] for consultation and appointments  Skype: Aumhimalaya Whats app number : 9821248428 #વજનઉતારો #વજન #weightloss
More Episodes
Dr.R.Saravanan, BHMS, PGDHSc (Applied Nutrition), CLM Dr Saravanan is a Nutrition & Lifestyle Medicine Consultant.  He has a BHMS degree from the Tamilnadu Dr MGR Medical University and a PG Diploma in Health Science in Applied Nutrition from the Faculty of Medicine, Annamalai University. He...
Published 04/08/20
Venkat is Entrepreneur, Mentor, Athlete, Vegan, Freemason, Ham Radio expert. He is here sharing his deep insight into how to remain healthy while choosing to go plant based. Here is the link to the blog 'Vaseline on my nipples' https://youtoocanrun.com/2012/08/vaseline-on-my-nipples-intro/ His...
Published 03/29/20