Description
કોલેજના મિત્રો બ્રિન્દા , અરૂપ , માધવી સાથે ગાળેલો મસ્તી ભર્યો સમય તેમજ બ્રિન્દા અને અરૂપની મિત્રતા પ્રેમ માં પરિણમે છે, તે સંભારણા નિત્યાના વિચારોમાં યાદ સ્વરૂપે આવે છે. સૌ મિત્રો પોતપોતાના જીવનમાં ગોઠવાય જાય છે અને નિત્યા માધવીના પપ્પા ની આર્કિટેક્ટ ફર્મમાં જોડાઈ જાય છે.
Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara.
Credits - Audio Pitara Team
ઘણા વીતેલા વર્ષો પછી કોઈ કારણસર ઓફિસ મીટીંગ દરમિયાન આરવના નામનો ઉલ્લેખ નિત્યાને ભૂતકાળની યાદો તાજી કરાવે છે. દરિયા કિનારે અચાનક થયેલી એક અજાણ્યા બાળક સાથેની મુલાકાત, એ વર્ષો પછી આરવ સાથેની મુલાકાતનું કારણ બને છે. આરવની પત્નીની દુનિયામાંથી વિદાય અને નિત્યાનું આરવના બાળક સાથેનું એક સ્પેશિયલ...
Published 06/26/23
સમય પસાર થતાં, દર્દ સાથે જીવનમાં આગળ વધતાં, નિત્યા કારકિર્દીમાં સફળતા મેળવે છે, અને બાપુની બીમારીમાં તેમનો સહારો બની પોતાની જવાબદારીઓ નિભાવતી રહે છે તેમજ તે લગ્ન બંધનથી પણ દૂર જ રહે છે. મા બાપના વારંવારના આગ્રહથી વશ થઈ આરવ યુ.એસ. ની સિટિઝન એવી સોનિયા સાથે લગ્ન કરી જીવનમાં આગળ વધતાં એક બાળકનો પિતા...
Published 06/26/23