ઇપી 10 - પરિપૂર્ણ પ્રેમ
Listen now
Description
ઘણા વીતેલા વર્ષો પછી કોઈ કારણસર ઓફિસ મીટીંગ દરમિયાન આરવના નામનો ઉલ્લેખ નિત્યાને ભૂતકાળની યાદો તાજી કરાવે છે. દરિયા કિનારે અચાનક થયેલી એક અજાણ્યા બાળક સાથેની મુલાકાત, એ વર્ષો પછી આરવ સાથેની મુલાકાતનું કારણ બને છે. આરવની પત્નીની દુનિયામાંથી વિદાય અને નિત્યાનું આરવના બાળક સાથેનું એક સ્પેશિયલ બોન્ડીંગ તેઓને જીવનમાં ફરીવાર એક કરે છે. Stay Updated on our shows at audiopitara.com and follow us on Instagram and YouTube @audiopitara. Credits - Audio Pitara Team
More Episodes
સમય પસાર થતાં, દર્દ સાથે જીવનમાં આગળ વધતાં, નિત્યા કારકિર્દીમાં સફળતા મેળવે છે, અને બાપુની બીમારીમાં તેમનો સહારો બની પોતાની જવાબદારીઓ નિભાવતી રહે છે તેમજ તે લગ્ન બંધનથી પણ દૂર જ રહે છે. મા બાપના વારંવારના આગ્રહથી વશ થઈ આરવ યુ.એસ. ની સિટિઝન એવી સોનિયા સાથે લગ્ન કરી જીવનમાં આગળ વધતાં એક બાળકનો પિતા...
Published 06/26/23
પરિસ્થિતિને સ્વીકારીને નિત્યા કઠોરતા સાથે જીવનમાં આગળ વધી જાય છે. આરવ પણ અલગ થવાનો દર્દ તીવ્રપણે અનુભવે છે, પરંતુ કુટુંબ પ્રત્યેની પોતાની જવાબદારીઓને કારણે તેને કમને પણ પરિસ્થિતિને સ્વીકારવી પડે છે. નિત્યા સાથે સંપર્ક કરવાના આરવના વારંવાર ના પ્રયત્નો નિષ્ફળ જતા તે દર્દના ઊંડા દરિયામાં ડૂબતો જાય...
Published 06/26/23