ઘણા વીતેલા વર્ષો પછી કોઈ કારણસર ઓફિસ મીટીંગ દરમિયાન આરવના નામનો ઉલ્લેખ નિત્યાને ભૂતકાળની યાદો તાજી કરાવે છે. દરિયા કિનારે અચાનક થયેલી એક અજાણ્યા બાળક સાથેની મુલાકાત, એ વર્ષો પછી આરવ સાથેની મુલાકાતનું કારણ બને છે. આરવની પત્નીની દુનિયામાંથી વિદાય અને નિત્યાનું આરવના બાળક સાથેનું એક સ્પેશિયલ...
Published 06/26/23
સમય પસાર થતાં, દર્દ સાથે જીવનમાં આગળ વધતાં, નિત્યા કારકિર્દીમાં સફળતા મેળવે છે, અને બાપુની બીમારીમાં તેમનો સહારો બની પોતાની જવાબદારીઓ નિભાવતી રહે છે તેમજ તે લગ્ન બંધનથી પણ દૂર જ રહે છે. મા બાપના વારંવારના આગ્રહથી વશ થઈ આરવ યુ.એસ. ની સિટિઝન એવી સોનિયા સાથે લગ્ન કરી જીવનમાં આગળ વધતાં એક બાળકનો પિતા...
Published 06/26/23