આ એપિસોડમાં કંદર્પભાઈએ ખુબજ વિસ્તારથી સમજાવ્યું કે કેવી બગ-હંટિન્ગની પ્રક્રિયા હોય છે, વેબસાઈટ પેન-ટેસ્ટિંગ કેવી રીતે થાયે છે તથા સાયબરસિક્યુરિટીને ધ્યાનમાં રાખીને કયા પગલાં લેવા આપના ડિવાઈસીસ, વેબસાઈટ કે પછી ઓનલાઈન સ્ટોર માટે વરદાનરૂપ બની શકે છે.
કંદર્પભાઈ દવે ને સંપર્ક કરવા માટે
લિંક્ડઇન -...
Published 09/24/24
આ એપિસોડમાં સુમિતભાઈએ ખુબ સરસ રીતે, ઊંડાણપૂર્વક અને રોજિંદા જીવનના દાખલાઓ સાથે સમજાવ્યું કે કેવી રીતે આપણે ઓનલાઈન સુરક્ષિત રહેવું જોઈએ, કેવી રીતે આપણા સાધનો જેમકે લેપટોપ, કોમ્પ્યુટર, સ્માર્ટફોન તથા અન્ય ઉપકરણો ને પાસવર્ડ વડે સુરક્ષિત રાખવું જોઈએ તથા પાસવર્ડ કેવો હોવો જોઈએ એની પણ વાતો...
Published 09/17/24
આ એપિસોડમાં રવિભાઈએ ખુબજ ઊંડાણપૂર્વક સમજાવ્યું ઈ-કોમર્સનું મહત્વ તથા કેવી રીતે વર્ડપ્રેસનું પ્લેટફોર્મ ઉપયોગ કરીને આપના કોઈપણ પ્રોડક્ટ ને ઓનલાઈન સેલ કરી શકો. એની સાથે-સાથે ઈ-કોમર્સને લઈને બીજું શું કરી શકાય એની વિગતવાર વાત થઈ.
રવિભાઈ શાહ ને સંપર્ક કરવા માટે
લિંક્ડઇન -...
Published 09/14/24