Episodes
આ એપિસોડમાં કંદર્પભાઈએ ખુબજ વિસ્તારથી સમજાવ્યું કે કેવી બગ-હંટિન્ગની પ્રક્રિયા હોય છે, વેબસાઈટ પેન-ટેસ્ટિંગ કેવી રીતે થાયે છે તથા સાયબરસિક્યુરિટીને ધ્યાનમાં રાખીને કયા પગલાં લેવા આપના ડિવાઈસીસ, વેબસાઈટ કે પછી ઓનલાઈન સ્ટોર માટે વરદાનરૂપ બની શકે છે.
કંદર્પભાઈ દવે ને સંપર્ક કરવા માટે
લિંક્ડઇન - http://linkedin.com/in/kandarp-dave
ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/kandarp.dave.777?igsh=MXgxZGQ5dXlwanAyMA%3D%3D&utm_source=qr
ફેસબૂક -...
Published 09/24/24
આ એપિસોડમાં સુમિતભાઈએ ખુબ સરસ રીતે, ઊંડાણપૂર્વક અને રોજિંદા જીવનના દાખલાઓ સાથે સમજાવ્યું કે કેવી રીતે આપણે ઓનલાઈન સુરક્ષિત રહેવું જોઈએ, કેવી રીતે આપણા સાધનો જેમકે લેપટોપ, કોમ્પ્યુટર, સ્માર્ટફોન તથા અન્ય ઉપકરણો ને પાસવર્ડ વડે સુરક્ષિત રાખવું જોઈએ તથા પાસવર્ડ કેવો હોવો જોઈએ એની પણ વાતો થઈ.
સુમિતભાઈ રજપૂત ને સંપર્ક કરવા માટે
Personal website - https://iamsumitrajput.wordpress.com
લિંક્ડઇન - https://www.linkedin.com/in/iamsumitrajput/
ટ્વીટર (X) - https://x.com/iamsumitrajput
ઇન્સ્ટાગ્રામ -...
Published 09/17/24
આ એપિસોડમાં રવિભાઈએ ખુબજ ઊંડાણપૂર્વક સમજાવ્યું ઈ-કોમર્સનું મહત્વ તથા કેવી રીતે વર્ડપ્રેસનું પ્લેટફોર્મ ઉપયોગ કરીને આપના કોઈપણ પ્રોડક્ટ ને ઓનલાઈન સેલ કરી શકો. એની સાથે-સાથે ઈ-કોમર્સને લઈને બીજું શું કરી શકાય એની વિગતવાર વાત થઈ.
રવિભાઈ શાહ ને સંપર્ક કરવા માટે
લિંક્ડઇન - https://www.linkedin.com/in/rkshah263
ટ્વીટર (X) - https://x.com/rkshah263
ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/rkshah263/
ફેસબૂક - https://www.facebook.com/rkshah263
WordPress Profile -...
Published 09/14/24
આ એપિસોડમાં પ્રિયમભાઈએ WordPress નો ઉપયોગ કરીને કેવી રીતે વેબસાઈટ બનાવી જોઈએ અને WordPress theme નું શું મહત્વ છે એક વેબસાઈટ એની પણ વાતો થઈ. અને UI UX ને લઈને WordPress વેબસાઈટ કેવી રીતે બને છે એની પણ ઘણી વાતો થઈ છે.
પ્રિયમભાઈ રંગોળીયા ને સંપર્ક કરવા માટે
પર્સનલ વેબસાઈટ - https://priyamaarvee.wixsite.com/portfolio
લિંક્ડઇન - https://www.linkedin.com/in/priyam-rangoliya/
એમના કંપની વિષે જાણકારી માટે
કંપની વેબસાઈટ - https://sourceved.com/
ઇન્સ્ટાગ્રામ -...
Published 09/10/24
જયમાનભાઈ એ વિસ્તારથી સમજાવ્યું કે UI અને UX વિષે જાણકારી હોવી ખુબજ જરૂરી છે. કોઈપણ વેબસાઈટ બનાવતી વખતે UI (user interface) અને UX (user experience) ને લઈને કઈ - કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આગળ એમને એ ભી સમજાવ્યું કે વેબસાઈટના કોઈપણ કોમ્પોનેન્ટ બનાવતી વખતે user માટે સરળ કેવી રીતે બને અને એ વેબસાઈટની ડિઝાઈન, દિશા સૂચન, કલર, બટન તથા એવી ઘણી બધું વસ્તુ user ને ધ્યાનમાં રાખીને બનાવી જોઈએ.
જયમનભાઈ પંડયા ને સંપર્ક કરવા માટે
પર્સનલ વેબસાઈટ - https://jaymanpandya.com
લિંક્ડઇન -...
Published 08/27/24
આ એપિસોડમાં રિધમભાઈ એ ઇલેક્ટ્રિક વાહનો વિષે આપણે જાણકારી આપી રહ્યા છે. ભારતમાં અને ખાસ કરીને આપણા ગુજરાત રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોનું ડિમાન્ડ કેટલું છે એના વિષે પણ વિસ્તારથી વાત કરી છે.
રિધમભાઈ અગ્રવાલ ને સંપર્ક કરવા માટે
ઇન્સ્ટાગ્રામ - https://www.instagram.com/music.itself_rhythm?igsh=cHp2MWtnYTJ4NjVs&utm_source=qr
ફેસબૂક - https://www.facebook.com/rhythmagrawal?mibextid=LQQJ4d
લિંક્ડઇન -...
Published 07/31/24
કુશલભાઈ એ ખુબ ઊંડાણપૂર્વક WordPress વેબસાઈટ બનાવા માટે ઉપયોગ થતો ક્લાસિક એડિટર અને Gutenberg એડિટર ની જરૂરીયાત વિષે સંપૂર્ણ માહિતી આપી.
આ interview દરમિયાન કુશલભાઈ એ જે પણ ઉપયોગી વેબસાઈટ્સ નો ઉલ્લેખ કર્યો એની વિગતો નીચે આપેલી છે આપના સવલત અને શીખવા માટે તો જરૂરથી
1) નોન-ટેકનીકલ લોકો માટે જેમને સરળ રીતે વેબસાઈટ સેટઅપ કરીને WordPress નો ઉપયોગ કરવો હોય એમના માટે.
https://app.instawp.io/onboardhttps://app.getflywheel.com/login
2) જેમને નિશુલ્ક રીતે Gutenberg એડિટર વિષે શીખવું અને સમજવું હોય...
Published 08/23/23
આ એપિસોડમાં આપડે જાણવાનો પ્રયાસ કરીએ છીએ કે ઓફ-પેજ SEO કરવાથી કેવી રીતે આપડા વેબસાઈટ ના રેન્કિંગ ને સુધારી શકાય. આ પ્રક્રિયામાં સમય લાગે છે પણ સચોટ પરિણામો મળે છે જેથી આપડા બિઝનેસ ને પણ ખુબ ફાયદાઓ થાયે છે.
Hosted on Acast. See acast.com/privacy for more information.
Published 08/16/23
ચિરાગભાઈ એ On-page SEO વિષે સરળ ભાષામાં બધીજ બાબતો આપડા બધા સાથે શેયર કરી કે શું કામ WordPress નો ઉપયોગ કરીને કોઈપણ બિઝનેસ Google ના સર્ચ-એન્જીન માં પહેલા પેજ પર પોતાની રેન્ક કરાવી શકે છે. અને એ પરિણામ મેળવવા માટે કયી-કયી બાબતોનું ધ્યાન રાખવું પડે છે.
આ podcast એપિસોડ ને ખાસ Youtube માં જોજો કેમકે ચિરાગભાઈ એ પ્રેક્ટીકલ સાથે સરસ રીતે સમજાવ્યું છે તો આ લિંક પર ક્લિક કરશો એપિસોડ જોવા માટે - https://youtu.be/nY1P6Zf_Iu4
Hosted on Acast. See acast.com/privacy for more information.
Published 07/23/23
આ એપિસોડમાં રોનકભાઈ ગણાત્રા (WordPress Meetup Organizer) ખુબ ઊંડાણપૂર્વક શા માટે WordPress Meetup માં જવાથી આપડી પ્રગતિ કેવી રીતે થાયે છે અને WordPress માં તમને શું-શું શીખવા મળે છે એને વિષે આપણને માહિતગાર કરે છે. અને આ WordPress Meetup ક્યારે અને શું એનો સમય છે એની વિગત નીચેના લિંકમાં આપી છે તો ચોક્કસપણે આવજો!!!
WordPress Meetup Registration લિંક - https://www.meetup.com/ahmedabad-wp-meetup/events/294668821/
Hosted on Acast. See acast.com/privacy for more information.
Published 07/16/23
આ એપિસોડમાં પ્રતિકભાઈ ભટ્ટ એ ખુબ સરસ રીતે સમજાવ્યું છે કે LMS વેબસાઈટ WordPress નો ઉપયોગ કરીને કેવી રીતે બનાવી. LMS (Learning Management System) એવી વેબસાઈટ્સ જેમાં તમે અલગ-અલગ વિષયો પર કોર્સ બનાવી શકો વિડીઓ બનાવીને અને લોકો શીખી શકે એમના અનુકુળ સમય પ્રમાણે.
Hosted on Acast. See acast.com/privacy for more information.
Published 07/10/23
આ એપિસોડમાં આકાશભાઈ પઢીયાર એ ખુબ સરસ રીતે અને વિગતવાર સમજાવ્યું કે ૨૦૨૩ માં WordPress શું કામ શીખવું જોઈએ, કેવી રીતે શીખવું અને જો કોઈને શીખવાડવું હોય તો કયી બાબતોનું ધ્યાન રાખવું.
Hosted on Acast. See acast.com/privacy for more information.
Published 07/03/23
આ એપિસોડ માં SEO (Search Engine Optimization) ને ઊંડાણપૂર્વક સમજવાનો પ્રયાસ કર્યો છે. દરેક બિઝનેસ કેમ SEO ના માધ્યમથી પોતાને Google search માં રેન્ક કરાવા ના પ્રયાસો કરે છે.
Hosted on Acast. See acast.com/privacy for more information.
Published 06/26/23
આ એપિસોડ માં રાજેશભાઈ ખુબ સહેલાઈ થી WordPress વેબસાઈટ નું સ્ટ્રક્ચર સમજાવ્યું અને વેબ્સિતે નું શું મહત્વ છે દરેક માટે એના વિષે આપણને માહિતગાર કર્યા પોતાની સરળ આગવી શૈલીમાં. એમણે એપિસોડ દરમ્યાન ભારત સરકાર દ્વારા એક ખાસ પોર્ટલ ની માહિતી આપી જેમાં થી કોઈપણ વ્યક્તિ ઈચ્છા પ્રમાણે કોઈપણ વિષય શીખી શકે છે. અને એમણે બીજી એક વેબસાઈટ વિષે વાત કરી જેમાંથી ગુજરાતી ભાષામાં ભરપૂર જ્ઞાન મેળવી શકાય છે.
https://swayam.gov.in/https://www.cybersafar.com/
Hosted on Acast. See acast.com/privacy for more...
Published 06/18/23
આ એપિસોડ પ્રતિકભાઈ ખુબ સરસ રીતે સમજાવે છે કે CMS કોને કહેવાય, એના ફાયદાઓ અને WordPress ને પણ શું કામે CMS પ્લેટફોર્મ કહેવામાં આવે છે. એની સાથે-સાથે CMS થી વેબસાઈટ બનાવવી કેવી રીતે સરળ પડે છે.
Hosted on Acast. See acast.com/privacy for more information.
Published 06/11/23
આ podcast એપિસોડ માં આપડે પ્રવિણભાઈ પાસે એ સમજવાનો પ્રયાસ કે વેબસાઈટ બનાવા માટે કેમ ડોમેઈન અને હોસ્ટીંગ નિ જરૂર હોય છે અને એવી ઘણી કંપનીઓ છે જે આ સર્વિસીસ આપે જ્યાંથી આપડે ડોમેઈન અને હોસ્ટીંગ લઈ શકીએ જેમકે GoDaddy, BlueHost, Hostinger અને અન્ય ઘણી બધી કંપનીઓ.
Hosted on Acast. See acast.com/privacy for more information.
Published 06/04/23
આ એપિસોડ માં આપડે વિકાસભાઈ પારેખ પાસેથી એ સમજવાનો પ્રયાસ કરશું કે ઓપન સોર્સ ટેકનોલોજી કેને કહેવાય અને WordPress શું છે અને એનો ઉપયોગ કોણ-કોણ કરી શકે. WordPress માં કામ કરતા પહેલા કયી વાત નું ધ્યાન રાખવું જરૂરી છે. અને WordPress આટલું જડપથી કેમ famous થતું જાયે છે?
Hosted on Acast. See acast.com/privacy for more information.
Published 05/30/23
આ એપિસોડ માં આપડે WPVaat ની શરૂઆત કરીએ છીએ. તમને એ બધું સમજાવાનું પ્રયાસ કર્યો છે કે આ podcast ચેનલ શરૂ કરવાનું વિચાર કેવી રીતે આવ્યો. સાથે-સાથે આ એપિસોડમાં મેં એ ભી વાત કરી છે કે WordPress Community નો મારા જીવન પર કેવો પ્રભાવ રહ્યો અને હું અનેક WordPress Conference માં સ્પીકર તરીકે હજારો લોકો સમક્ષ મારા અનુભવો અને વિચારો રજૂ કર્યા છે આખા દુનિયામાં.
4USWbaEw5CknTJixbrFq
Hosted on Acast. See acast.com/privacy for more information.
Published 05/20/23