WordPress વેબસાઈટ સ્ટ્રકચર
Listen now
Description
આ એપિસોડ માં રાજેશભાઈ ખુબ સહેલાઈ થી WordPress વેબસાઈટ નું સ્ટ્રક્ચર સમજાવ્યું અને વેબ્સિતે નું શું મહત્વ છે દરેક માટે એના વિષે આપણને માહિતગાર કર્યા પોતાની સરળ આગવી શૈલીમાં. એમણે એપિસોડ દરમ્યાન ભારત સરકાર દ્વારા એક ખાસ પોર્ટલ ની માહિતી આપી જેમાં થી કોઈપણ વ્યક્તિ ઈચ્છા પ્રમાણે કોઈપણ વિષય શીખી શકે છે. અને એમણે બીજી એક વેબસાઈટ વિષે વાત કરી જેમાંથી ગુજરાતી ભાષામાં ભરપૂર જ્ઞાન મેળવી શકાય છે. https://swayam.gov.in/https://www.cybersafar.com/ Hosted on Acast. See acast.com/privacy for more information.
More Episodes
આ એપિસોડમાં કંદર્પભાઈએ ખુબજ વિસ્તારથી સમજાવ્યું કે કેવી બગ-હંટિન્ગની પ્રક્રિયા હોય છે, વેબસાઈટ પેન-ટેસ્ટિંગ કેવી રીતે થાયે છે તથા સાયબરસિક્યુરિટીને ધ્યાનમાં રાખીને કયા પગલાં લેવા આપના ડિવાઈસીસ, વેબસાઈટ કે પછી ઓનલાઈન સ્ટોર માટે વરદાનરૂપ બની શકે છે. કંદર્પભાઈ દવે ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન -...
Published 09/24/24
આ એપિસોડમાં સુમિતભાઈએ ખુબ સરસ રીતે, ઊંડાણપૂર્વક અને રોજિંદા જીવનના દાખલાઓ સાથે સમજાવ્યું કે કેવી રીતે આપણે ઓનલાઈન સુરક્ષિત રહેવું જોઈએ, કેવી રીતે આપણા સાધનો જેમકે લેપટોપ, કોમ્પ્યુટર, સ્માર્ટફોન તથા અન્ય ઉપકરણો ને પાસવર્ડ વડે સુરક્ષિત રાખવું જોઈએ તથા પાસવર્ડ કેવો હોવો જોઈએ એની પણ વાતો...
Published 09/17/24