UI/UX ના પાયાની સમજણ તથા એમનું વેબસાઈટ માં મહત્વ
Listen now
Description
જયમાનભાઈ એ વિસ્તારથી સમજાવ્યું કે UI અને UX વિષે જાણકારી હોવી ખુબજ જરૂરી છે. કોઈપણ વેબસાઈટ બનાવતી વખતે UI (user interface) અને UX (user experience) ને લઈને કઈ - કઈ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે. આગળ એમને એ ભી સમજાવ્યું કે વેબસાઈટના કોઈપણ કોમ્પોનેન્ટ બનાવતી વખતે user માટે સરળ કેવી રીતે બને અને એ વેબસાઈટની ડિઝાઈન, દિશા સૂચન, કલર, બટન તથા એવી ઘણી બધું વસ્તુ user ને ધ્યાનમાં રાખીને બનાવી જોઈએ.   જયમનભાઈ પંડયા ને સંપર્ક કરવા માટે  પર્સનલ વેબસાઈટ - https://jaymanpandya.com લિંક્ડઇન - https://linkedin.com/in/jaymanpandya ટ્વીટર (X) - https://twitter.com/jaymanpandya એમના કંપની વિષે જાણકારી માટે  વેબસાઈટ - https://theamplabs.com ટ્વીટર (X) - https://twitter.com/theamplabs Hosted on Acast. See acast.com/privacy for more information.
More Episodes
આ એપિસોડમાં કંદર્પભાઈએ ખુબજ વિસ્તારથી સમજાવ્યું કે કેવી બગ-હંટિન્ગની પ્રક્રિયા હોય છે, વેબસાઈટ પેન-ટેસ્ટિંગ કેવી રીતે થાયે છે તથા સાયબરસિક્યુરિટીને ધ્યાનમાં રાખીને કયા પગલાં લેવા આપના ડિવાઈસીસ, વેબસાઈટ કે પછી ઓનલાઈન સ્ટોર માટે વરદાનરૂપ બની શકે છે. કંદર્પભાઈ દવે ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન -...
Published 09/24/24
આ એપિસોડમાં સુમિતભાઈએ ખુબ સરસ રીતે, ઊંડાણપૂર્વક અને રોજિંદા જીવનના દાખલાઓ સાથે સમજાવ્યું કે કેવી રીતે આપણે ઓનલાઈન સુરક્ષિત રહેવું જોઈએ, કેવી રીતે આપણા સાધનો જેમકે લેપટોપ, કોમ્પ્યુટર, સ્માર્ટફોન તથા અન્ય ઉપકરણો ને પાસવર્ડ વડે સુરક્ષિત રાખવું જોઈએ તથા પાસવર્ડ કેવો હોવો જોઈએ એની પણ વાતો...
Published 09/17/24