WPVAAT શું છે અને હેતુ?
Listen now
Description
આ એપિસોડ માં આપડે WPVaat ની શરૂઆત કરીએ છીએ. તમને એ બધું સમજાવાનું પ્રયાસ કર્યો છે કે આ podcast ચેનલ શરૂ કરવાનું વિચાર કેવી રીતે આવ્યો. સાથે-સાથે આ એપિસોડમાં મેં એ ભી વાત કરી છે કે WordPress Community નો મારા જીવન પર કેવો પ્રભાવ રહ્યો અને હું અનેક WordPress Conference માં સ્પીકર તરીકે હજારો લોકો સમક્ષ મારા અનુભવો અને વિચારો રજૂ કર્યા છે આખા દુનિયામાં. 4USWbaEw5CknTJixbrFq Hosted on Acast. See acast.com/privacy for more information.
More Episodes
આ એપિસોડમાં કંદર્પભાઈએ ખુબજ વિસ્તારથી સમજાવ્યું કે કેવી બગ-હંટિન્ગની પ્રક્રિયા હોય છે, વેબસાઈટ પેન-ટેસ્ટિંગ કેવી રીતે થાયે છે તથા સાયબરસિક્યુરિટીને ધ્યાનમાં રાખીને કયા પગલાં લેવા આપના ડિવાઈસીસ, વેબસાઈટ કે પછી ઓનલાઈન સ્ટોર માટે વરદાનરૂપ બની શકે છે. કંદર્પભાઈ દવે ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન -...
Published 09/24/24
આ એપિસોડમાં સુમિતભાઈએ ખુબ સરસ રીતે, ઊંડાણપૂર્વક અને રોજિંદા જીવનના દાખલાઓ સાથે સમજાવ્યું કે કેવી રીતે આપણે ઓનલાઈન સુરક્ષિત રહેવું જોઈએ, કેવી રીતે આપણા સાધનો જેમકે લેપટોપ, કોમ્પ્યુટર, સ્માર્ટફોન તથા અન્ય ઉપકરણો ને પાસવર્ડ વડે સુરક્ષિત રાખવું જોઈએ તથા પાસવર્ડ કેવો હોવો જોઈએ એની પણ વાતો...
Published 09/17/24