WordPress માં ક્લાસિક એડીટર નું મહત્વ તથા Gutenberg એડિટર વિષે જાણકારી
Listen now
Description
કુશલભાઈ એ ખુબ ઊંડાણપૂર્વક WordPress વેબસાઈટ બનાવા માટે ઉપયોગ થતો ક્લાસિક એડિટર અને Gutenberg એડિટર ની જરૂરીયાત વિષે સંપૂર્ણ માહિતી આપી. આ interview દરમિયાન કુશલભાઈ એ જે પણ ઉપયોગી વેબસાઈટ્સ નો ઉલ્લેખ કર્યો એની વિગતો નીચે આપેલી છે આપના સવલત અને શીખવા માટે તો જરૂરથી 1) નોન-ટેકનીકલ લોકો માટે જેમને સરળ રીતે વેબસાઈટ સેટઅપ કરીને WordPress નો ઉપયોગ કરવો હોય એમના માટે. https://app.instawp.io/onboardhttps://app.getflywheel.com/login 2) જેમને નિશુલ્ક રીતે Gutenberg એડિટર વિષે શીખવું અને સમજવું હોય એમના માટે https://wordpress.org/gutenberg/ 3) જેમને WordPress માં ક્લાસિક એડિટર ના ઉપયોગથી વેબસાઈટ કેવી રીતે બનાવી એ શીખવા માટે https://wordpress.com/support/classic-editor-guide/ 4) જો તમને English ના ફાવતું હોય અને તમે શીખવા માંગતા હોય પછી તમે કોઈ ગામડા યા શહેરમાં રહેતા હોય તો પણ સરળ રીતે શીખો Ready ReckonerEnglish to Gujarati Dictionary  6) Linkedin Profile : https://www.linkedin.com/in/davekushal/  વિશેષ નોંધ - WPVaat અહિયાં WordPress સિવાય કોઈપણ સોફ્ટવેર, બુક ને Promote નથી કરતુ. ફક્ત આપના ઉપયોગી માટે ઉપર દર્શાવેલું છે. Hosted on Acast. See acast.com/privacy for more information.
More Episodes
આ એપિસોડમાં કંદર્પભાઈએ ખુબજ વિસ્તારથી સમજાવ્યું કે કેવી બગ-હંટિન્ગની પ્રક્રિયા હોય છે, વેબસાઈટ પેન-ટેસ્ટિંગ કેવી રીતે થાયે છે તથા સાયબરસિક્યુરિટીને ધ્યાનમાં રાખીને કયા પગલાં લેવા આપના ડિવાઈસીસ, વેબસાઈટ કે પછી ઓનલાઈન સ્ટોર માટે વરદાનરૂપ બની શકે છે. કંદર્પભાઈ દવે ને સંપર્ક કરવા માટે  લિંક્ડઇન -...
Published 09/24/24
આ એપિસોડમાં સુમિતભાઈએ ખુબ સરસ રીતે, ઊંડાણપૂર્વક અને રોજિંદા જીવનના દાખલાઓ સાથે સમજાવ્યું કે કેવી રીતે આપણે ઓનલાઈન સુરક્ષિત રહેવું જોઈએ, કેવી રીતે આપણા સાધનો જેમકે લેપટોપ, કોમ્પ્યુટર, સ્માર્ટફોન તથા અન્ય ઉપકરણો ને પાસવર્ડ વડે સુરક્ષિત રાખવું જોઈએ તથા પાસવર્ડ કેવો હોવો જોઈએ એની પણ વાતો...
Published 09/17/24