Transform Your Character (Gujarati)
Listen now
More Episodes
પરમ પૂજ્ય ગુરુદેવ યુગઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રીરામ શર્મા આચાર્યની અમૃતવાણીમાંથી પાંચ-પાંચ મિનિટના ૨૫ સાર અંશો જે દરરોજ યુગતીર્થ શાંતિકુંજ હરિદ્વારમાં ગુંજ્યા રાખે છે  તેનો ગુજરાતી અનુવાદ આપ સૌની સેવામાં ગાયત્રી પરિવાર યુ.કે. દ્વારા પ્રસ્તુત કરવામાં આવે છે.
Published 11/24/20