Episodes
અકબર બિરબલની રસપ્રદ વાતૉ
Published 01/27/22
બીજાનું ખોટું જે ઇચ્છે તેનું પોતાનું જ ખોટું થાય છે.
Published 12/09/21
વધારે ખાવાની આદત આફત નોંતરે છે.
Published 11/08/21
ખોટું અભિમાન પોતાના જ નુકસાનનું કારણ બને છે.
Published 09/18/21
કોઈના ખીજવવાથી આપણે ખીજાઈ ન જવું જોઈએ,આપણને કંઈજ અસર ના થવી જોઇએ.
Published 06/17/21
બે ની લડાઈમાં ત્રીજો ફાવે.
Published 06/15/21
અજાણ્યા પ્રદેશમાં બહુ સાવચેત રહેવું જોઇએ.
Published 06/10/21
કાગડો પોતાની તરસ છીપાવવા કેવી બુધ્ધિનો ઉપયોગ કરે છે તેની વાતૉ માણવાની મજા પડશે.
Published 06/10/21
બીજાની મદદ કરવા તત્પર રહેનારને ભગવાન હંમેશાં પસંદ કરે છે.
Published 06/05/21
શારીરિક શક્તિ કરતાં બુધ્ધિચાતુયૅ જ બળવાન છે.
Published 06/04/21
સત્ય લાંબો સમય છુપાઈને રહેતું નથી.
Published 05/31/21
સ્વતંત્રતાનુ મૂલ્ય સમજવું જોઈએ.
Published 05/27/21
કોઇના જેવોજ દેખાવ ધારણ કરવાથી,સ્વભાવમાં કોઈ પરિવર્તન આવતું નથી.
Published 05/24/21
માંગ્યા વગર કોઈને સલાહ ન આપવી જોઈએ.
Published 05/18/21
પોતાને જે મળ્યું હોય તેમાંજ સંતોષ માનનાર હંમેશાં ખુશ રહે છે.
Published 05/13/21
વ્યથૅ અભિમાનથી હંમેશા નુકસાન થાય છે.
Published 05/10/21
વગર વિચારે કોઈ નિણૅય ના લેવો જોઇએ.
Published 05/08/21
મહેમાન બનીને જ્યારે ક્યાંય જઈએ તો,પૂછ્યા વગર કંઇજ લેવું ના જોઇએ.
Published 05/02/21
નકલી ચહેરો લાંબા સમય સુધી છુપાવી શકાતો નથી.
Published 05/02/21
કદમાં મોટુ હોવાથી મોટા બનાતુ નથી.તેના માટે સારા ગુણો વિકસાવવા પડે,,,,
Published 05/02/21
મિત્રતા અેક સુંદર સંબંધ...
Published 05/02/21
મુશ્કેલીમાં પણ ગભરાયા વગર ,તેમાંથી નીકળવાનો માગૅ શોધી કાઢવો જોઈએ.
Published 05/01/21
મુશ્કેલીના સમયમાં બુદ્ધિ કેવી ઉપયોગી નીવડે છે!!!
Published 05/01/21
હંમેશા ઘરના વડીલની વાત માનવી જ જોઈએ.
Published 04/28/21